છોટાઉદેપુર: સાંસદ જસુભાઈ રાઠવાના નિવાસસ્થાને રક્ષાસૂત્ર કાર્યક્રમ
છોટાઉદેપુરમાં શ્રાવણ માસ નિમિત્તે સાંસદ જસુભાઈ રાઠવાના નિવાસસ્થાને રક્ષાસૂત્ર કાર્યક્રમ યોજાયો. બ્રહ્મ સમાજની બહેનોએ સાંસદ, તેમના ધર્મપત્ની અને પૌત્રને રક્ષાસૂત્ર બાંધી શુભકામનાઓ પાઠવી હતી.