ભાણવડ: ભાણવડ પોલીસની પ્રશંસનીય કામગીરી: ગુમ થયેલા 5 મોબાઈલ માલિકોને પરત સોંપાયા
ભાણવડ પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 1.02 લાખ રૂપિયાથી વધુ કિંમતના ગુમ થયેલા 5 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા છે. CEIR પોર્ટલ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા પોલીસે આ સફળ કામગીરી કરી છે.