પ્લોટ ખરીદવાના નામે વેપારી સાથે ₹2.34 કરોડની છેતરપિંડી થયાની ફરિયાદ અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગુજરાતના બંટી-બબલી તરીકે ચર્ચાતા આરોપીઓ અને તેમના સાગરીત સામે પોલીસ દ્વારા તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ ગુજરાત બહાર ભાગી ગયા હોવાની ચર્ચા પણ સામે આવી છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
#Ahmedabad #AhmedabadNews #NavrangpuraPolice #GujaratNews #fraudcase
(LandFraud PropertyFraud ₹2.34CroreFraud CheatingCase PoliceInvestigation AbscondingAccused CrimeNews GujaratCrime)
Ahmadabad City, Ahmedabad | Nov 8, 2026