Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Aap
Education
China
Bareilly
���्रशासन
Agra

ચોરાસી: સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા પુણાગામ વિસ્તારમાંથી 300 કિલો શંકાસ્પદ પનીર નો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી છે.

Chorasi, Surat | Feb 25, 2026
સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને એક ગંભીર અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પુણા ગામ વિસ્તારમાંથી 300 કિલોથી વધુ શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો ઝડપાયો છે. આ સમગ્ર કાર્યવાહી સુરત SOG દ્વારા કરવામાં આવી છે.SOGને મળેલી ચોક્કસ બાતમીના આધારે પુણા ગામ વિસ્તારમાં આવેલી એવન ડેરીમાં અચાનક છાપો મારવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ડેરીમાંથી મોટી માત્રામાં પનીર મળી આવ્યું, જેની ગુણવત્તા શંકાસ્પદ જણાતા તાત્કાલિક જથ્થો જપ્ત કરવામાં આવ્યો.

MORE NEWS