ઘોઘા: ઘોઘા PSI ચાવડા સાહેબની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ઘોઘા PSI ચાવડા સાહેબની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ આજરોજ તા. 26/5/26 ને મંગળવારે સાંજે 6 કલાકે ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ઘોઘા PSI ચાવડા સાહેબની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ આગામી બકરી ઈદ ના તહેવારને લઇ ઘોઘા PSI ચાવડા સાહેબની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ ઘોઘા ગામના હિન્દૂ મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિ માં શાંતિ સમિતિની બેઠક યોજાઈ ...... તંત્રી મહેબૂબ રફાઈ સાથે ન્યુઝ રીડર સ્નેહા પટેલ તપસ્વી ગુજરાત ન્યુ