જેસર: જેસર તાલુકા પંચાયત ખાતે તાલુકા ના સરપંચો અને સભ્યો નો "રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન" કાર્યક્રમ યોજાયો
જેસર તાલુકા પંચાયત ખાતે તાલુકા ના સરપંચો અને સભ્યો નો "રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન" અંતર્ગત એક દિવસીય તાલીમ કાર્યક્રમ કરવા માં આવ્યો હતો રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ગ્રામ પંચાયતના પદાધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમનું આયોજન જેસર તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ પંચાયતના પદાધિકારીઓને