LCBએ ડીસા પંથકમાંથી દારૂ ભરેલ ગાડી ઝડપીને 7.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
Palanpur City, Banas Kantha | Nov 5, 2025
બનાસકાંઠા એલસીબીને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ડીસા પંથકમાંથી દારૂ ભરેલ ગાડી ઝડપીને કાર્યવાહી કરી છે 7.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાની જાણકારી આજે બુધવારે સાંજે 6:00 કલાકે મળી છે.