ગોધરા: ગોધરાના દાહોદ રોડ પર રીક્ષા પલટી મારતા અકસ્માત, યુવકને ઈજા
ગોધરાના દાહોદ રોડ પર રીક્ષા પલટી મારતા અકસ્માત, યુવકને ઈજા ગોધરા શહેરના દાહોદ રોડ પર ગત મોડી રાત્રે રીક્ષા પલટી મારતા અકસ્માતની ઘટના સામે આવી હતી. અકસ્માતમાં રીક્ષા નીચે યુવક દબાઈ જતા આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ગોધરા શહેરના બગીચા રોડ પર ચાઈનીઝની લારી ચલાવતા યુવક રાત્રિના સમયે રીક્ષામાં ગેસ સિલિન્ડર તેમજ ચાઈનીઝનો સામાન લઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન દાહોદ રોડ પર અચાનક રીક્ષા પલટી મારી જતા યુવક રીક્ષા નીચે દબાઈ ગ