Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ભુજ: કચ્છ કમલમ્ ખાતે 15મી ઓગષ્ટની ઉજવણી

Bhuj, Kutch | Aug 15, 2026
કચ્છ કમલમ્” ખાતે 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. BJP Kutch અધ્યક્ષ દેવજીભાઈ એચ. વર્ચંદના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જરૂરિયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ પણ કરાયું હતું.કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, હિતેશ ખંડોર, ભીમજી જોડીયા સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

MORE NEWS