Public App Logo
Jansamasya
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
No video available

રાજકોટ પૂર્વ: કુવાડવા રોડ પર બાઈક પર સ્ટન્ટ કરતા યુવાનોનો વીડિયો વાઇરલ થયો

Rajkot East, Rajkot | Jun 19, 2024
સોશિયલ મીડિયામાં નામના કમાવવાની ઘેલછાથી ઘણા યુવાનો કાયદાનો ભંગ કરીને જીવનું જોખમ ઉભું થાય તેવા સ્ટંટ કરતા હોય છે. ત્યારે ફરી વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રે 1:00 વાગ્યાની આસપાસ રાજકોટ અમદાવાદ હાઈવે પર તૈયાર થયેલ સિક્સલેન પર ચારથી પાંચ યુવાનો ચાલું બાઇક પર સૂતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

MORE NEWS