રાજકોટ શહેરમાં આવેલા ગોંડલ રોડ વિસ્તારની અંદર આજે વૈષ્ણવ સમાજના અગ્રણી આગેવાનોને સ્થાનિક લોકો દ્વારા નેટફ્લેક્સ ઉપર ચાલી રહેલા મહારાજ ફિલ્મનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું