રાજકોટ પૂર્વ: પોલીસ દ્વારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી ટીપીઓ સાગઠીયાને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી ટીપીઓ સાગઠીયા વિરુદ્ધ નકલી મિનીટ બુક બનાવવાનો વધુ એક આરોપ નોંધાયો છે. જેની તપાસ અર્થે આજે મંગળવારે સાંજે ચાર વાગ્યે મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે ટીપીઓ સાગઠીયા ને કોર્ટમાં રજૂ કરાશે.