આહવા: ચીકટિયા ગામના વીજળીના પ્રશ્નનું કલેક્ટર દ્વારા ત્વરિત નિરાકરણ
Ahwa, The Dangs | Sep 11, 2026 ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારે આહવા તાલુકાના ચીકટિયા ગામની મુલાકાત લીધી હતી. ગામ લોકો સાથેના સીધા સંવાદ દરમિયાન વીજળીની રજૂઆત મળતા જ કલેક્ટરે તાત્કાલિક અસરથી સમસ્યાનું નિરાકરણ લાવવાની કામગીરી કરી હતી.