Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

ભરૂચ: નાનકડા ભૂલકાઓએ દેશભક્તિના રંગે રંગાઈને મચાવી ધૂમ, સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ.

Bharuch, Bharuch | Jan 26, 2026
વાયરલ વીડિયો ભરુચ જિલ્લાના કોઈ ગામ નો હોય એવું મનાઈ રહ્યું છે .વિડિયોમાં જોઈ શકાય છે તેમ, એક ખુલ્લા મેદાનમાં કેટલાક ઉત્સાહી બાળકો ભેગા થયા છે. તેમની વચ્ચે આપણો ગૌરવશાળી ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. આ બાળકો કોઈ મોટા સ્ટેજ કે આધુનિક સાધનો વગર, માત્ર પોતાની દેશભક્તિના જોરે એક શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

MORE NEWS

ભરૂચ: નાનકડા ભૂલકાઓએ દેશભક્તિના રંગે રંગાઈને મચાવી ધૂમ, સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ. - Bharuch News