Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઘોઘા: ઘોઘા અવાણીયા મામાદેવ પાસે સર્જાયો ગમ ખ્વાર અકસ્માત

Ghogha, Bhavnagar | May 28, 2026
ઘોઘા અવાણીયા મામાદેવ પાસે સર્જાયો ગમ ખ્વાર અકસ્માત આજરોજ તા.28/5/26 ને ગુરુવારે સાંજે 5 કલાકે ઘોઘા અવાણીયા મામાદેવ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત ઘોઘા અવાણીયા મામાદેવ પાસે ઇકો કાર અને ટુ વિલર બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત આ અકસ્માતમાં ત્રણ થી ચાર લોકોને પહોંચી ગંભીર ઇજાઓ તમામ ઇજા ગ્રસ્ત લોકોને 108 મારફતે તાત્કાલિક ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા