ગાંધીનગર: સાઇકો કિલર વિપુલ પરમારના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો
ગાંધીનગરના અંબાપુર કેનાલ પાસે લૂંટ મર્ડર ના ગુનાના આરોપી વિપુલ પરમાર વિપુલ પરમાર પોલીસની બંદૂક છીનવીને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો જેની અંદર પોલીસ કર્મચારીને પણ ઈજા થઈ હતી જેનો જવાબ આપતા પોલીસ કર્મચારીએ વિપુલ ઉપર ફાયરિંગ કરતા તેનું મોત થયું હતું જેની લાશને પીએમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે.