ગાંધીનગર શહેરી વિસ્તારોમાં બાઈક ચાલકોના સ્ટંટ જોવા મળ્યો છે શહેરના ખ રોડ ઉપર એક બાઈક ચાલક પોતાનું બાઈક સરપ આકારે ચલાવી બાઈક ઉપર ઉભા થવું તેમજ બાઈક બેફામ ગતિએ ચલાવવું તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ બાઈક ચાલકને કોઈનો દર ના હોય તેવી રીતે બાઈક ચલાવતા હોય તેવા વિડિયો સામે આવ્યો છે