આણંદ શહેર: આણંદ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણા ધીરધાર ની પ્રવૃત્તિ અંગે જાગૃતિ લાવવા ડી એન કેમ્પસ ખાતે કાર્યક્રમનું આયોજન
આણંદ જિલ્લા પોલીસ વડા જી જી જસાણી સર ના માર્ગદર્શન નીચે આણંદ ડી વાય એસ પી જે એન પંચાલ અને વિવિધ બેંકો ના અધિકારીઓ દ્વારા આણંદ શહેર ખાતે ગેરકાયદે નાણાં ધીરધાર અને લોન મેળા નું આયોજન ચરોતર એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ માં કરવામાં આવેલ હતું