ગારિયાધાર: ગારીયાધાર ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું
ગારીયાધાર ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા સુધીરભાઈ વાઘાણીએ વર્તમાન પરિસ્થિતિ, સ્થાનિક પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની અને પારદર્શક શાસન માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યક