જેસર: જેસર વિસ્તારમાં ભાજપ લઘુમતી મોરચાનો વ્યાપક પ્રચાર, આગેવાનોની હાજરીમાં મતદારો સાથે સીધી મુલાકાત
જેસર વિસ્તારમાં ભાજપ લઘુમતી મોરચાનો વ્યાપક પ્રવાસ, આગેવાનોની હાજરીમાં મતદારો સાથે સીધી મુલાકાત જેસર તાલુકામાં આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા જનસંપર્ક અભિયાનને વધુ ગતિ આપવામાં આવી છે. આ અંતર્ગત ભાજપ લઘુમતી મોરચા દ્વારા વ્યાપક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનોની હાજરીમાં મતદારો સાથે સીધી મુલાકાત કરી તેમના પ્રશ્નો અને સૂચનો સાંભળવામાં આવ્યા. આ કાર્યક્રમ જિ