અમદાવાદ શહેર: શહેરના રાણીપમાં અક્સ્માત કેસમાં પોલીસકર્મીની ધરપકડ અંગે ACP એસ.જે. મોદીએ આપી માહિતી
અમદાવાદના રાણીપમાં પોલીસકર્મી દ્વારા સર્જવામાં આવેલા અક્સ્માત કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ વાઘેલા નામનો માધુપુરાનો પોલીસ કોન્સ્ટેબલ અક્સ્માત સર્જી કડી, સહિતની અલગ અલગ જગ્યા પર નાસ્તો ફરતો હતો. જેને રાણીપમાંથી પકડવામાં આવ્યો છે. તેવામાં આરોપીની તપાસ કરતા તેણે એક કબૂલાત કરી છે. આ અંગે ટ્રાફિક ACP એસ. જે મોદીએ વિગતવાર માહિતી આપી હતી.