અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુંટની ઘટના બની હતી. જે મામલે પોલીસે ગુનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરી છે. ડફનાળા પાસે આ બનાવ બન્યો હતો જેમાં સાત લાખ 45 હજારથી વધુની રકમની લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે ACP વાણી દુધાતએ વિગતવાર માહિતી આપી હતી.