ગોધરા: ગોધરા રેલવે પોલીસની સરાહનીય કામગીરી: 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ૧.૫૫ લાખના ૧૦ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપાયા
ગોધરા રેલવે પોલીસની સરાહનીય કામગીરી: 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ૧.૫૫ લાખના ૧૦ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપાયા ગોધરા રેલવે પોલીસ દ્વારા "મિશન સેફ સ્ટેશન" હેઠળ ચલાવવામાં આવેલી વિશેષ ઝુંબેશ દરમિયાન મોટી સફળતા મળી છે. રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં થતા ચોરીના ગુનાઓ રોકવા માટે પોલીસ દ્વારા ૧૫ દિવસની ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન ટેકનોલોજી અને પોલીસ ટીમની સઘન કામગીરીના પરિણામે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા ૩ અ