PM મોદીની કાર્યકર્તાથી લઈ દેશના વડાપ્રધાન સુધી અવિરત જનસેવાની આ સફર 7 ઓક્ટોબર 2026ના રોજ રજત જયંતી વર્ષમાં પ્રવેશ કરશે. આજે જન્મદિવસે જાણો ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન મોદી સુધીની કહાની.
#NarendraModi #ModiJourney #PrimeMinisterOfIndia #GujaratToDelhi #BirthdaySpecial #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Sep 17, 2026