અમદાવાદ શહેર: અમદાવાદના વિવાદિત ઘુમા-શીલજ બ્રિજના છેડે ઝોન ફેર કરવા AUDAની દરખાસ્ત
અમદાવાદના વિવાદિત ઘુમા-શીલજ બ્રિજના છેડે ઝોન ફેર કરવા AUDAની દરખાસ્ત.. રવિવારે 10.45 કલાકે AUDA ના સીઈઓ ડી પી દેસાઈએ જણાવ્યું કે, AUDA એ રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી છે એગ્રીકલ્ચર ઝોન થી રેસીડેન્સીયલ ઝોનમાં બદલાવની દરખાસ્ત . બદલાવ કર્યા બાદ TP બનાવી AUDA રસ્તાનું કામ શરૂ કરશે. હાલ રસ્તામાં આવતા ખાનગી જમીન માલિકો સાથે વાતચીત ચાલુ છે.