મણિનગર: લાંભા વોર્ડમાં ભાજપ વિરોધી બેનરો લાગ્યા, વિડીયો આવ્યો સામે
આજે મંગળવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ લાંભા વોર્ડમાં ભાજપ વિરોધી બેનર લાગ્યાનો વીડિયો સામે આવ્યો છે.જેમાં લાંભા વોર્ડમાં ભાજપ વિરોધી બેનરો લાગ્યા છે.શાહવાડી વિસ્તારમાં લાગ્યા બેનરો.ભાજપના ઉમેદવારોએ મત માગવા આવવું નહી તેવી ચેતવણી સાથે લોકોએ રોષ ઠાલવ્યો છે.સમગ્ર વિસ્તારમાં કાર્યો ન થયા હોવાથી સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે.