Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow
charotarbreaking
2
ઉત્તરાખંડમાં ભનિયાવાલા–ઋષિકેશ ફોરલેન હાઇવે માટે વૃક્ષોના કાપનો સ્થાનિકો દ્વારા જોરદાર વિરોધ..... વૃક્ષોની કાપણીના વિરોધમાં યુવતીએ મુંડન કરાવી દીધું..... 3 હજાર વૃક્ષોની કાપણીના વિરોધનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા મોટી સંખ્યામાં લોકો જોડાયા..... વિરોધ વધતા સરકારે કાપણી પર લાગી રોક..... વૃક્ષો બચાવૌં, પ્રકૃતિ બચાવો..... #charotar_breaking_india #letestnews #uttrakhandnews #breakingnews
Vadodara, Vadodara
| Jul 19, 2026
#charotar_breaking_india
#letestnews
#uttrakhandnews
#breakingnews
MORE NEWS
વાઘોડિયાના દેણા ગામના મૃતક કર્મચારી અજય પરમારના પરિવારને વળતર અપાવવા લખન દરબારનું અન્ન ત્યાગ આંદોલન સમાપ્ત..... સતત ત્રણ દિવસ ની લડત ના અંતે કંપની દ્વારા 17 લાખ 51 હજાર ની જાહેરાત બાદ મૃતક અજય પરમાર ની દીકરીએ લખન દરબારને અન્ન ખવડાવી, પાણી પીવડાવી “અન્ન ત્યાગ" આંદોલનનો અંત કરાવ્યો.....
Vadodara, Vadodara | Jul 25, 2026
વરસાદના કારણે મહી નદીમાં આવેલા પૂરને ધ્યાને રાખી જિલ્લા પ્રશાસન દ્વારા કોટણા બીચ પર અવરજવર રોકવામાં આવી છે. માર્ગમાં આડશ ઊભી કરી વાહનો કિનારે ના જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કિનારે રહેલા વેપારીઓને પણ ખસેડવામાં આવ્યા છે.
Vadodara, Vadodara | Jul 25, 2026
દિવાળીપુરા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી,ફાયર બ્રિગેડે હાથ ધરી કામગીરી #bharuch #amod
Vadodara, Vadodara | Jul 25, 2026
આગામી ૩૦ મી તારીખે માંજલપુર વિધાનસભાની ચૂંટણી, ચૂંટણી પૂર્વે પોલીસકર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠક માટે આગામી તારીખ 30 ના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. ચૂંટણીના સઘન બંદોબસ્તમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોલીસ હેડક્વાર્ટર સ્થિત કોમ્પ્યુટર ટ્રેનિંગ હોલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજવામાં આવ્યું હતું. આ બેઠક પર કુલ 165 જેટલા પોલીસ કર્મચારીઓ પોતાના મત દ્વારા ઉમેદવારોનું ભાવી નક્કી કરશે, જેમાંથી અત્યાર સુધીમાં 100 થી વધુ કર્મચારીઓ મતદાન કરી ચૂક્યા છે. આ ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આગામી તારીખ ૩ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે #factfindernews #congrass #BJP #vidhasabhaelection #manjalpurvadodara
Vadodara, Vadodara | Jul 25, 2026
શિક્ષણ મંત્રીના રાજીનામાથી વડોદરાના યુવાનોમાં ખુશીનો માહોલ, ઐતિહાસિક સયાજીબાગમાં હર્ષોલ્લાસ #factfindernews #educationministerresign #congrass #cjpprotest #vadodaragujarat
Vadodara, Vadodara | Jul 25, 2026