પાટણ વેરાવળ: ચોરવાડમાં ઝુંડ ભવાની માતાજીના મેળાનો પ્રારંભ: ખારવા સમાજ પાંચ દિવસ રોકાશે
વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા ચોરવાડમાં પરંપરાગત ઝુંડ ભવાની માતાજીનો મેળો શરૂ થયો છે. ૫૦૦૦થી વધુ ઝૂંપડાઓ બનાવીને સમાજના લોકો પાંચ દિવસ અહીં રહેશે. સાંસ્કૃતિક કાર્યક્રમો અને પૂજા-અર્ચના સાથે ૧૨ સપ્ટેમ્બર સુધી આ મેળો ચાલશે.