Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો ખેતીમાં અંદાજીત 40થી 50 કરોડના નુકશાન અંગેનો વીડિયો સોશિયલ મિડયામાં વાયરલ, વળતર આપવા માંગ

Palanpur City, Banas Kantha | Jul 6, 2025
ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો વરસાદ બાદ ખેતીમાં થયેલા નુકસાન અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં આજે રવિવારે રાત્રે 8 કલાક આસપાસ વાયરલ થયો છે જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અંદાજીત 40થી 50 કરોડના નુકશાનનો દાવો કરી આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદએ જિલ્લા કલેકટર તંત્ર, મહેસુલી અને ખેતીવાડી વિભાગ તરફથી સર્વે કરવી મળવાપાત્ર ખેડૂતોને વળતર આપવા માટેની માંગ કરી રહ્યા છે.

MORE NEWS

No related stories for this location.