Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल

આણંદ: આણંદના બોરીયાવી મેલડી માતાના મંદિર પાસેથી એક વ્યક્તિને હાથમાં ચપ્પુ લઈને ફરતા આણંદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો

Anand, Anand | Mar 31, 2026
આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બોરીયાવી ખાતે મેલડી માતાના મંદિર તરફ જતા જાહેર રોડ ઉપર એક વ્યક્તિ હાથમાં ચપ્પુ રાખી ભય ફેલાય તે રીતે ફરતો હોય આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ સદર ઈસમને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા હોય તેના વિરુદ્ધ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આણંદ: આણંદના બોરીયાવી મેલડી માતાના મંદિર પાસેથી એક વ્યક્તિને હાથમાં ચપ્પુ લઈને ફરતા આણંદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો - Anand News