છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી, કઠોળમાંથી બની રંગોળી
છોટાઉદેપુર જિલ્લામાં આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી. આંગણવાડી કેન્દ્રો પર ટી.એચ.આર અને કઠોળ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. સાથે જ પ્રોટીનયુક્ત આહારના મહત્વ અને કુપોષણ મુક્ત સમાજ વિશે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.