સિહોર ના ટાઉન હોલ સામે બાપા પાન સેન્ટર ચલાવતા ભાવેશ ભાઇ એ ફરિયાદ નોંધાવી છે હરેશ ભાઇ નામ ના વ્યક્તિ આવી અને કીધુ કે તારા બાપા ને કહેજે ઉધાર આપે તેમ કહી બને ભાઈઓ ને ગાળો આપવા લાગેલ અને દુકાન ના ડબલા નો ઘા કરતા અને સોડા બોટલ નો ઘા કરતા ત્યારે બાદ ભાવેશ ભાઇ ના પપ્પા આવી જાતા તેને ગાળો આપી લાફો મારી અને સોડા બોટલ મારતા બચી ગયેલ અને લાફો મારતા હરેશ ભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મારવાની અને જાન થી મારી નાખવાની