પોરબંદર શહેર: પોરબંદરમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન, એક જ સ્થળેથી મળશે અનેક સરકારી સેવાઓનો લાભ
Porabandar City, Porbandar | Sep 28, 2026
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ઉત્તર ઝોન માટે સાગર ભુવન, ખારવાવાડ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થયું છે. જેમાં વોર્ડ ૧, ૨, ૪, ૫, ૬, ૭, ૮ અને જાવરના નાગરિકો આધાર કાર્ડ, રેશનકાર્ડ, દાખલા અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મેળવી શકે છે.