Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ગારિયાધાર: ગારિયાધારમાં ભાજપી કાર્યકરોનો કેસરીયો મિજાજ: બંગાળમાં ‘કમળ’ ખીલતા ફટાકડાની ગુંજ સાથે ભવ્ય વિજય સરઘસ

Gariadhar, Bhavnagar | May 5, 2026
ગારિયાધારમાં ભાજપી કાર્યકરોનો કેસરીયો મિજાજ: બંગાળમાં ‘કમળ’ ખીલતા ફટાકડાની ગુંજ સાથે ભવ્ય વિજય સરઘસ ગારીયાધાર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આજે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. પશ્ચિમ બંગાળમાં ‘કમળ’ ખીલવાના સમાચાર મળતા જ અહીં ભાજપ સમર્થકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. શહેરના મુખ્ય માર્ગો પર ભાજપી કાર્યકરો દ્વારા ભવ્ય વિજય સરઘસ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.