બોટાદ: બોટાદમાં ૯મો રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬: જાણો ક્યારે અને કયા સૂત્ર સાથે ઉજવાશે
Botad, Botad | Sep 10, 2026 બોટાદમાં '૯મો રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬' અંતર્ગત ૯ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર દરમિયાન ખાસ કાર્યક્રમો યોજાશે. જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં 'આપણી આંગણવાડી, આપણી જવાબદારી' સૂત્ર સાથે અભિયાનને જનઆંદોલન બનાવવાની ચર્ચા કરવામાં આવી.