Public App Logo
Jansamasya
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah

રાપર: વતન મસાલા સુપર માર્કેટમાં સર્જાઈ મોટી દુર્ઘટના, લિફ્ટમાં માથું ફસાતા આશાસ્પદ યુવાનનું મોત

Rapar, Kutch | Mar 26, 2026
રાપર શહેરમાં એક અત્યંત દુખદ ઘટના બની છે. શહેરની જાણીતી 'વતન મસાલા સુપર માર્કેટ' માં સામાનની હેરફેર કરતી લિફ્ટ એક નિર્દોષ યુવાન માટે કાળ સાબિત થઈ છે.સુપર માર્કેટમાં કામ દરમિયાન માલસામાનની લિફ્ટમાં અચાનક યુવાનનું માથું ફસાઈ ગયું હતું.અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં યુવાનને તુરંત રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ યુવાનને મૃત જાહેર કર્યો છે.