પેટલાદ: પેટલાદના સુણાવ રોડ ઉપર સુકાઈ ગયેલા બાવળના વૃક્ષના થડમા આગ લાગી
Petlad, Anand | Apr 2, 2026 પેટલાદના સુણાવ રોડ ઉપર સુકાઈ ગયેલા બાવળના વૃક્ષમાં આગ લાગી હતી.કોઈ કારણસર બાવળના થડ મા આગ લાગી હતી.બનાવની જાણ પેટલાદ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. વાહનોની અવરજવર વાળા વિસ્તારમાં એકાએક બાવળના થડમા આગ લાગી હતી.