કણભા વિસ્તારમાં રિક્ષાચાલકની હત્યા કેસ ઉકેલાયો, લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી ચંદુલાલ પટેલ અને વિપુલની ધરપકડ કરી, સામાન્ય બોલાચાલી બાદ જન્મદિવસની ઉજવણીમાંથી પરત ફરતા અરવિંદ પર ઈંટથી હુમલો કરી હત્યા, મૃતદેહ તળાવ પાસે ફેંકી આરોપીઓ ફરાર થયા....
સાણંદ: કણભા વિસ્તારમાં રિક્ષાચાલકની હત્યા કેસ ઉકેલાયો, લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી ચંદુલાલ પટેલ અને વિપુલની ધરપકડ કરી - Sanand News