A tragic road accident near the Nayara Petrol Pump in Surat’s Dindoli area claimed the life of a 23 year old युवक. The injured youth was rushed to Surat Civil Hospital with the help of the 108 ambulance service, where doctors declared him dead after examination. The body has been kept in the postmortem room, while Dindoli Police have started further investigation into the incident. 🚨💔
सूरत के डिंडोली क्षेत्र में नायरा पेट्रोल पंप के पास हुए सड़क हादसे में 23 वर्षीय युवक की मौत हो गई। घायल युवक को 108 एम्बुलेंस की मदद से सूरत सिविल अस्पताल लाया गया, जहां डॉक्टरों ने जांच के बाद उसे मृत घोषित कर दिया। शव को पोस्टमार्टम के लिए पीएम रूम में रखा गया है और डिंडोली पुलिस मामले की आगे की जांच कर रही है। 🚨💔
સુરતના ડીંડોલી વિસ્તારમાં નાયરા પેટ્રોલ પંપ નજીક થયેલા અકસ્માતમાં 23 વર્ષીય યુવકનું દુઃખદ મોત થયું છે. ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે અને સમગ્ર મામલે ડીંડોલી પોલીસ વધુ તપાસ કરી રહી છે. 🚨💔
[Dindoli Nayara Petrol Pump Accident Claims Life O
Udhna, Surat | Jun 3, 2026