સુરતના AR મોલમાં યુવકની અશ્લીલ હરકત CCTVમાં કેદ! યુવતી સામે શરમજનક વર્તનનો વીડિયો વાયરલ
#SuratBreaking #SuratNews #ARMall #MotaVarachha #CCTV #SuratCrime #PoliceAction #GujaratNews #HotlineNews
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા AR મોલમાં યુવકની અશ્લીલ હરકતનો CCTV વીડિયો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોલના ચોથા માળે યુવકે યુવતીને કંઈક પૂછવાના બહાને અશોભનીય વર્તન કર્યું હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.
CCTV ફૂટેજ સામે આવ્યા બાદ હવે આ મામલે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
#suratbreaking #suratnews #armall #motavarachha #cctvvideo #suratcrime #policeaction #gujaratnews #suratupdates #hotlinenews
surat breaking news, surat news, surat crime news, AR mall surat, AR mall mota varachha, mota varachha news, surat cctv video, surat viral cctv, mall cctv footage, surat police action, surat latest news, surat crime breaking, gujarat crime news, surat police, mota varachha cctv, surat viral video, gujarati news, surat news today, hotline news
Udhna, Surat | Oct 1, 2026