પાટડી માં SMC ની રેઇડ બાદ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા દ્વારા કરાઈ મોટી કાર્યવાહી : પાટડી PSI સહિત Dysp સ્કોડના બે પોલીસ કર્મી સહિત ત્રણ ને કરાયા સસ્પેન્ડ
● પોલીસ મથકથી માત્ર એક કિલોમીટરના નજીવા અંતરે ઝડપાયું હતું SMC દ્વારા જુગાર ધામ
● 9મી ઓક્ટોમ્બરે ઝડપી પાડવામાં આવ્યું હતું જુગાર ધામ જેમાં બે લોકોને ઝડપયા હતા જ્યારે પાંચ લોકો ફરાર થયા હતા
● લાખોનો મુદ્દામાલ ઝપ્ત કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ મથક અને Dysp કચેરીના નજીવા અંતરે એટલે કે એક કિલોમીટરના અંતરે પાડવામાં આવી હતી રેઇડ
#positivepatdi #surendanager #dasada #patadi #smcreid