રથયાત્રા પૂર્વે વાપીમાં પોલીસનું કોમ્બિંગ ઓપરેશન, ચાલીઓમાં CCTV ચેકિંગ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોની તપાસ
રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે યોજવાના હેતુથી વાપી શહેરમાં પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
આ દરમિયાન વિવિધ ચાલીઓમાં CCTV કેમેરાની ચકાસણી કરવામાં આવી તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ, શંકાસ્પદ ઇસમો અને નાસતા ફરતા આરોપીઓની તપાસ કરવામાં આવી.
પોલીસ દ્વારા લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા સહકાર આપવા અપીલ પણ કરવામાં આવી.
👉 વાપી અને વલસાડ જિલ્લાના દરેક બ્રેકિંગ અપડેટ માટે Follow કરો @vapi_update
#VapiUpdateOfficial #Vapi #RathYatra #CombingOperation #vapipolice
Vapi, Valsad | Jul 12, 2026