આહવા: ડાંગમાં પોલીસની મોટી કાર્યવાહી: રૂ. 9.27 લાખથી વધુના દારૂના જથ્થાનો નાશ
Ahwa, The Dangs | Sep 10, 2026 ડાંગ જિલ્લાના વઘઈ અને સાપુતારા પોલીસ દ્વારા રૂ. 9.27 લાખથી વધુના પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ જથ્થો નષ્ટ કરવામાં આવ્યો હતો.