સસ્તા અનાજની દુકાનદારોએ હડતાળ ઉપર ઉતરવાની આપી ચીમકી !! તો સસ્તા અનાજની દુકાનદારો ગરીબોના અનાજની કાળાબજારી કરે છે તો સરકારે કાર્યવાહી કરવી જોઈએ કે નહીં ??
અમદાવાદના ગોમતીપુર વિસ્તારના અનાજ માફિયા મુકેશ અગ્રવાલ અને મોહિત ઉર્ફે લાલા પાંડેની દુકાનોના લાયસન્સ રદ કરવા પુરવઠા વિભાગમાં કરવામાં આવશે ફરિયાદ !!
સસ્તા અનાજની દુકાનનો મળતો જથ્થો મુકેશ અગ્રવાલ અને મોહિત ઉર્ફે લાલા પાંડે સિરાજ પઠાણ ઉર્ફે સમીર પઠાણને આપે છે કે શું ??
મુકેશ અગ્રવાલ અને મોહિત ઉર્ફે લાલા પાંડેનો ગોડ ફાધર સિરાજ ગરીબોનું અનાજ કઈ ફેક્ટરીમાં સપ્લાય કરે છે ??
તમામ પુરાવા અને વિગતો સાથે જનતાની જમાવટ દૈનિક ન્યૂઝ કરશે પર્દાફાશ !!
જોતા રહો અમારો અહેવાલ !!
#gujaratinews #viralvideo #ahmedabad #helthdepartment @ahmedabadcollecter
@mamlatdar_bavla
Ahmadabad City, Ahmedabad | Aug 28, 2026