ગોધરા: રાજગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બોલેરોના ગુપ્ત ખાનામાંથી ₹૧.૨૧ લાખનો દારૂ ઝડપ્યો: કુલ ₹૨.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત.
રાજગઢ પોલીસે બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન પ્રોહિબિશન પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક શંકાસ્પદ બોલેરો પિકઅપ ગાડીને રોકીને તપાસ કરતા, તેના પાછળના ભાગે પતરાની નીચે ચાલાકીપૂર્વક બનાવેલું એક ગુપ્ત ખાનું મળી આવ્યું હતું.આ ખાનામાંથી પોલીસે ₹૧,૨૧,૦૦૦ ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સાથે ગુનામાં વપરાયેલી ₹૧,૫૫,૧૭૬ ની બોલેરો ગાડી પણ કબ્જે કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ ₹૨,૭૬,૧૭૬ નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હે