ડોલવણ: ડોલવણની શાળામાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાઇ
Dolvan, Tapi | Aug 16, 2026 ગાંધીનગરની બિરસા મુંડા ભવન દ્વારા આયોજિત આદિવાસી વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન શિબિર તાપીના ડોલવણમાં યોજાઈ. 516 શાળા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ધોરણ 10, 12 પછીના અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષા થઇ તૈયારી અને રોજગારલક્ષી યોજનાઓ વિશે માહિતગાર થયા.