એક દિવ્ય યાત્રા... ગબ્બર પર્વત પર માતાજીના ચરણોમાં. જ્યાં દંતકથા અને શ્રદ્ધા જીવંત છે. અહીં માતાજીની એડીના નિશાન પર શ્રદ્ધાળુઓ માથું નમાવે છે.
#ambaji #ambajigabbar #ambajitemple #jayambe #ambemaa #gabbar #matajidarshan #darshan #livedarshan #gujarat #yatradham #ambajidarshan #viral #explore #explorepage