ચાંદખેડામાં રહેતા ખેડૂત અને તેમના મિત્રો સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના નામે લાખોની ઠગાઈ..આરોપીએ ખેડૂત અને તેમના મિત્રો પાસેથી કુલ 19 લાખ રૂપિયા પડાવ્યા હતા જેની સામે શરૂઆતમાં સામાન્ય નફો આપ્યો હતો.ખેડૂતે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી