ગારિયાધાર: ગારિયાધારનો પાલીતાણા રોડ હવે ‘આઇકોનિક’ નહીં પરંતુ લોકો માટે આફતનો રોડ બન્યો
ગારિયાધારનો પાલીતાણા રોડ હવે ‘આઇકોનિક’ નહીં પરંતુ લોકો માટે આફતનો રોડ બન્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રોડ આજે ભ્રષ્ટાચાર અને બેદરકારીનો જીવતો નમૂનો સાબિત થઈ રહ્યો છે. રોડ પર જગ્યાએ જગ્યાએ ખાડાઓ, તૂટી ગયેલા ભાગો અને બહાર દેખાતા સળિયા વાહનચાલકો માટે જોખમ બની ગયા છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે રોડ બન્યા બાદ થોડા જ સમયમાં તેની હાલત ખરાબ બની ગઈ, જે કામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. રોજબરોજ હજારો વાહનો પ