ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવનિયુક્ત જગદીશભાઈ વિશ્વકરમાનું આજે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય અભિવાદન તેમજ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર કાર્યક્રમ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ એ મીડિયા સમક્ષ કાર્યક્રમ અંગે પ્રતિક્રિયા આપી હતી